શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (17:25 IST)

વિરાટ-અનુષ્કાએ સાથે શૂત કરી જાહેરાત... ફોટો થયા વાયરલ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના સંબંધો કોઈનાથી છિપાયા નથી. ક્યારેક તેઓ  એવોર્ડ કાર્યક્રમમાં એક સાથે જોવા મળે છે તો ક્યારેક ફરતા અને મસ્તી કરતા.. હવે એકવાર ફરી આ બંને કલાકાર એક સાથે જોવા મળવાના છે. 
 
ગઈકાલે આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવા મળી જેમા અનુષ્કા લહેંગો પહેરેલ અને વિરાટ કોહલી શેરવાનીમાં જોવા મળી રહ્યા છે.