શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Updated : બુધવાર, 13 ઑક્ટોબર 2021 (19:58 IST)

T20 World Cup માં ભારત-પાકની ટક્કર- તમામ મેચો યુએઈ અને ઓમાનમાં રમાશે

આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના વચ્ચે ગ્રુપ સ્ટેજમાં મેચ જોવા મળશે. ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલએ ભારત અને પાકિસ્તાનને સુપર 12ના ગ્રુપમાં સાથે રખાયુ છે. સુપર 12માં બે ગ્રુપ છે જેમાં છ-છ ટીમને રખાયુ છે. ગ્રુપ 2માં ભારતની સાથે પાકિસ્તાન, ન્યુઝીલેંડ, અફગાનિસ્તાન ગ્રુપ એની રનર અપ, ગ્રુપ બીની ચેંપિયન ટીમ હશેૢ તેમજ ગ્રુપ 1માં ઈંગ્લેંડ ઑસ્ટ્રેલિયા,દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ ગ્રુપ એનો રનર-અપ હશે, ગ્રુપ બીનો વિજેતા ટીમ હશે. ગ્રુપ એમાં શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નમિબીઆ છે, જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પપુના ન્યુ ગિની અને  ઓમાન છે.