1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 26 એપ્રિલ 2012 (14:57 IST)

ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ

P.R
ચેન્નઈ સુપર કિંગ્સ અને બેંગ્લોર વચ્ચેની વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. ટોસ કર્યા બાદ વરસાદ અને ભીના મેદાનના કારણે રમત શક્ય બની ન હતી. જેથી બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા છે. બંને ટીમ 8 મેચ રમી છે અને આજના એક પોઈન્ટ સાથે બંને ટીમ ટોપ-4માં પહોંચી ગઈ છે.