દ્રવિડને કપ્તાની નહીં સોંપાય !

N.D

નવી દિલ્હી| ભાષા|
બેંગ્લોર રોયલ ચેલેન્જર્સના માલિક વિજય માલ્યાએ સ્પષટતા કરી છે કે, હજુ તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે પોતાની ટીમ માટે રાહુલ દ્રવિડને કેપ્ટન નક્કી નથી કર્યો. માલ્યાએ પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, હું ટીમનો માલિક છું અને હજી સુધી મેં આ અંગે કોઇ નિર્ણય લીધો નથી કે દ્રવિડને કેપ્ટન બનાવવો કે કેમ ?


આ પણ વાંચો :