મૂડીને ભારતીય ટીમના કોચ નથી બનવું

બ્રિજટાઉન| વાર્તા| Last Modified રવિવાર, 3 જૂન 2007 (09:54 IST)

બ્રિજટાઉનથી મળતાં સમાચાર મુજબ શ્રીલંકાની ક્રિકેટ ટીમના વર્તમાન કોચ ટોમ મૂડી ભારતીય ક્રિકેટ ટીમની કોચિંગની જવાબદારી સંભાળવા માટે રસ ધરાવતા નથી. જો તેમને ભારતીય ટીમના કોચ માટે આમંત્રણ આપવામાં આવશે તો પણ તે ના પાડશે. આ જાણકારી શ્રીલંકાની ક્રિકેટ ટીમના એક સીનીયર ખિલાડી દ્રારા પ્રાપ્ત થઇ છે.


આ પણ વાંચો :