પાકિસ્તાનમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. અહીં પંજાબ પ્રાંતમાં બે સગીર બહેનોએ પોતાના બાપને જીવતો સળગાવીને મારી નાખ્યો. પોલીસે મંગળવારે માહિતી આપી હતી કે તેના પિતા તેમની પુત્રીઓની યૌન શોષણ કરતા હતા. કંટાળીને બંને બહેનોએ આ પગલું ભર્યું હતું. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે જણાવ્યું કે તેને...