રવિવાર, 27 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 27 એપ્રિલ 2025 (00:09 IST)

છત્તીસગઢમાં ચોંકાવનારો મામલો, NCC કેમ્પમાં વિદ્યાર્થીઓમને બળજબરીપૂર્વક નમાજ પઢવાની ફરજ પાડી, 8 સામે કેસ દાખલ

બિલાસપુર: છત્તીસગઢના બિલાસપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં NCC કેમ્પ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને નમાઝ પઢવાની ફરજ પાડવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના હોવાનું કહેવાય છે. આ મામલે 7 શિક્ષકો સહિત 8 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.