શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (15:39 IST)

પ્રેગ્નેંટ બકરીથી સામૂહિક દુષ્કર્મ કરી રહ્યા હતા ત્રણ નરાધમ

Crime news- બિહારમાં ત્રણ નરાધમોએ દારૂ પીવી ને આવુ કૃત્ય કર્યુ જેને સાંભળીને શરમ આવી જાય છે. ગર્ભવતી બકરી પર સામૂહિક બળાત્કાર. જ્યારે ગ્રામજનોએ બકરીની ચીસો સાંભળી ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા. લોકો આ જોઈને બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
 
મળતી માહિતી મુજબ, આ ગુનેગારોએ કદમ ચોક પાસે એક બકરી પર ગેંગરેપ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ બકરી ગર્ભવતી હતી અને એક પછી એક બળાત્કારને કારણે તે લોહીલુહાણ થઈ ગઈ હતી.
 
આ ઘટના બિહારના વૈશાલી જીલ્લાની છે. જણાવી રહ્યુ છે કે ઘટના દરમિયાન બકરીની ચીસનો અવાજ સાંભળીને લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. જો કે આ દરમિયાન બે આરોપીઓ પણ નાસી જવામાં સફળ રહ્યા હતા. ત્રણમાંથી એક પકળાયેલા આરોપીઓએ જણાવ્યું કે તેઓએ દારૂના નશામાં આ કૃત્ય કર્યું. આ વાત સાંભળતા જ લોકોએ યુવકને માર મારવાનું શરૂ કરી દીધું. આ પછી તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.