Diwali 2026 - દિવાળી કઈ તારીખે છે 2026
Diwali 2026- વર્ષ 2026માં દિવાળીનો મુખ્ય તહેવાર 14 નવેમ્બર, 2026 (શનિવાર) ના રોજ ઉજવવામાં આવશે, જે લાભ પાંચમ તરીકે પણ ઓળખાય છે.
ધનતેરસ (દ્વાદશી): 10 નવેમ્બર 2026
કાળીચૌદસ (ચતુર્દશી): 13 નવેમ્બર 2026
બેસતું વર્ષ (વિક્રમ સંવત 2083): 15 નવેમ્બર 2026
ભાઈબીજ: 16 નવેમ્બર 2026
ALSO READ: Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ
2026ની દિવાળી પૂજા અને તહેવારોની વિગતો નીચે મુજબ છે:
ધનતેરસ (દ્વાદશી): 10 નવેમ્બર 2026
કાળીચૌદસ (ચતુર્દશી): 13 નવેમ્બર 2026
ALSO READ: લક્ષ્મીજી ના 108 નામ
દિવાળી (લક્ષ્મી પૂજન): 14 નવેમ્બર 2026બેસતું વર્ષ (વિક્રમ સંવત 2083): 15 નવેમ્બર 2026
ભાઈબીજ: 16 નવેમ્બર 2026