ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (12:45 IST)

Ravana Family- રાવણના હતા 6 ભાઈ, બે બેન, ત્રણ પત્નીઓ અને સાત પુત્ર

Ravana family details in gujarati
રાવણના દાદા-દાદી 
રાવણના દાદા-દાદી બ્રહ્માના પુત્ર મહર્ષિ પુલસ્ત્ય હતા અને દાદીનો નામ હર્વિભૂર્વા હતું. 
 
રાવણના નાના-નાની 
રાવણના નાનાનો નામ સુમાલી હતું અને નાનીનો નામ તાડકા હતું. 
 
રાવણના માતા-પિતા 
રાવણના પિતાનો નામ ઋષિ વિશ્વશ્ર્વા અને માતાનો નામ કૈકસી હતું. કૈકસી વિશ્વશ્રવાની બીજી પત્ની હતી. તેનાથી પહેલા તેમનો લગ્ન ઈલાવિડા હતી. જેનાથી રાવણ પહેલા કુબેરનો જન્મ થયું. 
 
રાવણના 8 ભાઈ-બેન હતા 
રાવણના સગા ભાઈ-બેન- વિભીષણ, કુંભકરણ અહિરાવણ ખર દૂષણ અને બે બેન સૂર્પણખા અને કુંમ્ભિની હતી. 
રાવણના સાવકો ભાઈ- કુબેર ( જે રાવણના મોટા ભાઈ હતા)
 
રાવણની ત્રણ પત્નીઓ 
રાવણની ત્રણ પત્ની હતી. પ્રથમ પત્નીનો નામ હતું મંદોદરી જે કે રાક્ષસ રાજ મયાસુરની દીકરી હતી અને રાજરાણી હતી. બીજીનો નામ દમ્યમાલિની હતું અને ત્રીજીનો નામ ક્યાં પણ નથી પણ આ ખબર છે કે રાવણએ જ તેમની હત્યા કરી હતી ત્રણ પુત્રને જન્મ આપ્યા પછી. 
 
રાવણની પત્ની દમ્યમાલિની વિશે કહેવું છે કે જ્યારે રાવણ સીતાનો સ્વયંવર નહી જીતી શકયું હતું તો તે રાવણથી પ્રભાવિત થઈને તેમને તેમનો બધુ આપવા ઈચ્છતી હતી જેથી તેમની ભૂખ શાંત થઈ શકે. પણ રાવણ પણ દીવાનો હતું અને તેમને તેમનો આમંત્રણ નકારી દીધું પણ પછી તેને દમ્યમાલિનીથી લગ્ન કર્યું. 
 
રાવણના 7 પુત્ર હતા. 
રાવણના સાત પુત્ર હતા પ્રચલિત કથાઓ મુજબ રાવણના સાત પુત્ર હતા જેમાંથી તેમની પ્રથમ પત્નીથી મેઘનાદ(ઈંદ્રજીત) અને અક્ષય કુમાર, બીજી પત્નીથી ત્રિશિરા અને અતિકાય, ત્રીજી પત્નીથી ત્રણ પુત્ર પ્રહસ્થા, નરાંતકા અને દેવતાકા હતું.