શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (16:55 IST)

ગુજરાત કોંગ્રેસના નેતા હરેશ મોરાડિયા અને તેમની પત્નીએ કરી આત્મહત્યા

ગુજરાત રાજકોટમાં કોંગ્રેસ નેતા હરેશ મોરાડિયા અને તેમની પત્નીએ આત્મહત્યા કરી લીધી. હરેશ મોરાડિયા કોંગ્રેસના ખેડૂત સેલના નેતા હતા. શરૂઆતી મીડિયા રિપોર્ટ્સ મુજબ હરેશ અને તેમની પત્નીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી. 
 
તેઓ એક પ્રાઈવેટ શાળાના પ્રિસિપલના રૂપમાં કામ કરતા હતા.  તેમની પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નહ્તી. જો કે હજુ સુધી આત્મહત્યાના કારણ જાણી શકાયા નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા ચરણના વોટિંગ પહેલા આ ઘટ્ના થઈ છે.