સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2022 (22:41 IST)

કોંગ્રેસ ની ત્રીજી યાદી જાહેર, 7 બેઠક પર ઉમેદવાર જાહેર

congress
રાપર થી બચુભાઈ અરેથીયા

વઢવાણ તરુણ ગઢવી


રાજકોટ ઇસ્ટ ઇન્દ્રનીલ રાજ્યગુરુ


ધારી થી ડો કીર્તિ બોરી સાગર


નાંદોદ થી હરેશ વસાવા


નવસારી થી દીપક બરોથ


ગણદેવી થી ઉમેદવાર બદલાયા

અશોક પટેલ ને મળી ટિકિટ

અમદાવાદ

આવતીકાલે ગુજરાત કોંગ્રેસ મેનીફેસ્ટો કરશે લોન્ચ



રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે કરાશે લોન્ચ

અશોક ગેહલોત પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ

એરપોર્ટ ખાતે અશોક ગેહલોતનું નિવેદન

ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ સારી ચાલી રહી છે

 

શંકરસિંહ વાઘેલા મુદ્દે લોકલ લીડર વાત કરશે : ગેહલોત



રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રવાસ અંગે અશોક ગેહલોતનું નિવેદન

 રાહુલ ગાંધી યાત્રામાં લાગ્યા છે જેનો મેસેજ ગુજરાતના ઘરે ઘરે સુધી જાય છે,

યાત્રાનો માર્ગ એક હોઇ શકે પણ સંદેશ એક ન હોઇ શકે.   

દેશમાં ભાઈચારા થી રાજનીતિ થાય મોંઘવારી હટે અને બેરોજગારી સમાપ્ત થાય તે મુદ્દાને લઈને રાહુલ ગાંધીની યાત્રા,

આ મુદ્દા દેશના દરેક ઘરે પહોંચ્યા છે. ગેહલોત

અમે વિપક્ષમાં છીએ અને વિપક્ષની ભૂમિકા અદા કરીએ છીએ.