મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી
Written By
Last Modified: રવિવાર, 19 ડિસેમ્બર 2021 (15:19 IST)

વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસ નો સંઘર્ષ,

વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસ નો સંઘર્ષ,
 
એક મતદાર મોબાઈલ સાથે મતદાન મથક ની અંદર લઈ જવા બાબતે માથાકૂટ,
 
મતદાર સાથે પોલીસ ના મતદાન મથક બહાર ઝપાઝપી ના વિડ્યો આવ્યા સામે
 
મતદાન મથક અંદર ખિસ્સામાં મોબાઈલ લઈ જવા બાબતે થઈ હતી માથાકૂટ,
 
પોલીસ જાહેર માં મતદારને મારતા હોવા નું જોવા મળ્યું,
 
પોલીસે જબદરસ્તી થી મતદાર ને પોલીસ વાનમાં બેસાડી ડિટેન કર્યો,