ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
0

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ, માતા વિરૂદ્ધ પુત્રની હાર તો સાસુ વિરૂદ્ધ વહુની જીત

બુધવાર,ડિસેમ્બર 22, 2021
0
1
ઉમેદવારના પરિવારના 12 સભ્યોમાંથી માત્ર એક વોટ મળ્યો, ઉમેદવાર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો
1
2
ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરેરાશ 74.70 ટકા મતદાન, મંગળવારે યોજાશે મતગણતરી
2
3
Live -આજે રાજ્યની 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી
3
4
વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસ નો સંઘર્ષ,
4
4
5
ગ્રામપંચાયત ચૂંટણી : ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ
5
6
આજે રાજ્યભરમાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ તાપી જિલ્લાનું તંત્ર સતર્ક થઈને કામગીરીમાં જોતરાઈ વિવિધ ગામોમાં સ્ટાફની ફાળવણી સાથે ચૂંટણી લક્ષી દરેક કાર્યને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આજ રોજ ૧૯ ...
6
7
રાજ્યમાં 19 ડિસેમ્બરે 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આવી સ્થિતિમાં ગીર-સોમનાથની દેલવાડા ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં રસાકસી જોવા મળી રહ્યો છે. કારણ કે અહીં સરપંચ પદ માટે ઉમેદવારના સાસુ-સસરા અને પુત્રવધૂ વચ્ચે જંગ જામવાનો છે.
7
8
ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇછે અને પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. ત્યરે ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પહેલા જ અઘટિત બનાવ બન્યો છે. છેલ્લા 20 વર્ષથી આ ગામમાં 20 વર્ષ ચૂંટણી યોજાઇ નથી, છેલ્લી 4 ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા ...
8
8
9
આવતીકાલે રાજ્યભરમાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ તાપી જિલ્લાનું તંત્ર સતર્ક થઈને કામગીરીમાં જોતરાઈ વિવિધ ગામોમાં સ્ટાફની ફાળવણી સાથે ચૂંટણી લક્ષી દરેક કાર્યને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ૧૯ ...
9
10
આણંદ જિલ્લામાં 183 ગ્રામ પંચાયતોની ચુંટણીને લઈને આવતીકાલે 849 મતદાન મથકો પર યોજાનારા મતદાનને લઈને જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે,અને આજે આણંદ સહીત દરેક તાલુકા મથકો પર થી પોલિંગ સ્ટાફ મતપેટીઓ બેલેટ પેપર લઈને મતદાન ...
10
11
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને પગલે ગામડાઓમાં રાજકીય આિધપત્ય જમાવવા કશ્મકશ જામી છે. પંચાયતોની ચૂંટણીને પગલે ભરશિયાળે ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સરપંચ અને પંચાયતના સભ્ય બનવા માટે ગુજરાતમાં 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ...
11
12
અમિતાભ અને શાહરૂખ સાથે મોડેલિંગ કરનાર મુંબઈની મોડેલ વતનમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડશે
12
13
ગ્રામ પંચાયતની ચૂંટણી મુક્ત-ન્યાયી-શાંત માહોલમાં યોજાય એ માટે જિલ્લા પોલીસ એક્શન મોડમાં
13
14
રાજ્યમાં આજથી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. રાજ્યની 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 4 ડિસેમ્બર સુધી સરપંચ પદ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકાશે. 19 ડિસેમ્બરે ...
14
15
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી ...
15
16
રાજ્યમાં 11 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી
16
17
93 આદિવાસી વસતી ધરાવતા તાલુકાઓમાં આ નવી પંચાયતો અસ્તિત્વમાં આવે તેવી શક્યતાઓ આદિવાસી અનામત એવી 27 બેઠક પૈકી હાલ ભાજપ પાસે 13 બેઠક છે ઉમરગાવથી અંબાજી સુધીના પટ્ટામાં આવતાં મોટા ગામડાઓના વિભાજન કરી નવી પંચાયતો તૈયાર થશે
17
18
અમદાવાદ જિલ્લાની 416 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પ્રશાશને તૈયારીઓ શરૂ કરી
18