શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. ગુજરાતના ગંજબજાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2007 (19:59 IST)

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતના ગંજ બજારના ભાવ (22-11-07)

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં ઊંઝા, અમદાવાદ, રાજકોટ, કલોલ અને ગોંડલ જેવી મુખ્ય ગંજબજારોની કોમોડીટીઓના ઊચા-નીચા ભાવો આ મુજબ છે, અહીં અમદાવાદ ગંજબજારના ફકત શાકભાજીના ભાવ છે. જ્યારે આજના ઊંઝા બજારના ભાવોમાં જીરૂં 1690-2631...

ઊંઝા :
જીરૂં 1690-2631
વરિયાળી 500-1631
ઇસબગુલ 585-834
સરસવ 645-765
એરંડા 410-430
સુવા 755
તલ 675-975
રાયડો 408-432
મેથી 701

કલોલ :
ઘઊં 200-230
એરંડા 400-410
ગવાર 308
જુવાર 170-190
બાજરી 135-154
રાયડો 405-418
ડાંગર-જયા 125-130
ડાંગર-ગુજરાત 137-196
તલ 750-826
જવ 232
મગ 405-421
અડદ 365-400
મઠ 324

અમદાવાદ :
બટાકા 150-170
ડુંગળી નાસિક 100-180
ડુંગળી કાઠિયાડી 100-120
રીંગણાં 20-140
રવૈયા 40-260
કોબી 60-180
ફૂલાવર 80-220
ટમેટાં 110-190
દૂધી 40-160
ભિંડો 160-600
કાકડી 60-340
કારેલાં 60-160
ગુવાર 100-370
ચોળી 80-360
ગિલોડાં 100-480
મરચાં 30-160
લીંબું 50-150
આદું 400-450
ગાજર 130-220
મેથી 60-200
બીટ 140-200

રાજકોટ :
કપાસ બી ટી 475-505
ઘઊં-લોકવાન 198-225
ઘઊં- ટુકડા 201-228
જુવાર 152-216
બાજરી 120-172
મકાઈ 120-165
તૂવેર 400-500
ચણાં 375-435
અડદ 150-395
મગ 345-515
વાલ-દેશી 200-300
વાલ-પાપડી 325-425
ચોળા 400-700
મઠ 400-417
મગફળી દાણાં 525-600
મગફળી નાની 490-530
મગફળી મોટી 500-561
તલ 790-895
રાયડો 400-407
ધાણાં 650-750
લસણ 775-1033
રજકો 1491-1601
સરસો 461-477
ઇસબગુલ 551-635
તલ કાળાં 850-1170
વરીયાળી 670-700

ગોંડલ :
ઘઊં-લોકવાન 200-239
ઘઊં-ટુકડા 202-245
બાજરી 158-165
જુવાર 141-211
મકાઇ 153-180
કપાસ 400-500
મગ 181-466
ચણાં 341-456
વાલ-દેશી 226-336
વાલ-પાપડી 391
અડદ 146-400
ચોળા 196-611
તૂવેર 476
મગફળી-જીણી 430-485
મગફળી-ફાડા 445-680
મગફળી-જાડી 450-537
મગફળી-ટુકડી 626-701
એરંડા 399-405
તલ તેલી 700-897
રાઇ 405-445
મેથી 464-582
જીરૂં 1001-2055
મઠ 376-403
તલ-કાળા 821-1096