શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. ગુજરાતના ગંજબજાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2008 (20:21 IST)

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (26-09-08)



અમદાવાદ:
બટાકા 70-95
ડુંગળી 120-150
ડુંગળી કાઠ્યાવાડી 70-120
રીંગણ 100-240
રવૈયા 150-450
કોબિઝ 60-160
ફૂલાવર 200-400
ટામેટા 100-200
ભીંડા 200-430
દુધી 120-130
ગલકા 40-280
પરવળ 400-500
લીલા મરચા 80-280
મેથી 150-300
ધાણા 400-900

ઉંઝા :
જીરૂ 1057-1322
વરીયાળી 572-972
ઈસબગુલ 963-1133
એરંડો 595
રાયડો 540-578
સુવા 685-710
મેથી 600-780
તલ 1241-1594


કલોલઃ
ઘઉં 203-225
એરંડા 604-650
ગવાર 225-300
બાજરી 130-247
મગ 200-250
જુવાર 195
ડાંગર 120-252
રાયડો 580-603


ગોંડલ :
ઘઊં-લોકવાન 185-221
ઘઊં-ટુકડા 190-242
બાજરી 107-115
જુવાર 145-184
મકાઈ 127-121
કપાસ 451-655
મગ 266-681
ચણા 401-766
વાલ 400-476
અડદ 201-581
મઠ 325-366
તુવેર 201-531
મગફળી-જીણી 450-538
મગફળી જાડી 460-535
સીંગદાણા-જાડા 577-680
સીંગદાણા-ફાડા 400-623
એરંડા 375-560
તલ 301-1241
મેથી 416-575
જીરૂં 1101-2006
ધાણા 1071-1656

રાજકોટ :
બી.ટી. કપાસ 677
ઘઉ લોકવાન 194-219
ઘઉ ટુકડા 196-235
જુવાર 144-236
બાજરી 146-185
તુવેર 550-630
ચણા 400-450
મગ 400-650
વાલદેશી 300-500
વાલ પાપડી 500-550
ચોળા 400-550
મેથી 300-375
સીંગદાણા 632-691
એરંડા 530-595
તલ 1022-1193
જીરૂ 1855-1935
રાયડો 525-551