રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:00 IST)

ગુજરાતી ગીત - ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં

પાણી ભરતા રે જોયો સાહ્યબો
 
બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.
 
ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરૂ ઢાળી હાલું તો’ય લાગી નજરૂ કોની…ઊંચી…
 
વગડે ગાજે મુરલી ના શોર, પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.
 
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો