બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified બુધવાર, 26 મે 2021 (14:30 IST)

ગરદનના કાળાપનથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઘરેલૂ ટીપ્સ

મહિલાઓ અને છોકરીઓ મોટાભાગે ચહેરાની સુંદરતા પર ધ્યાન આપે છે. સ્કિન કેયરથી સંકળાયેલી પ્રિકૉશન લેવા નહી ભૂલે. પણ ઘણીવાર તે તેમના શરીરના  તે ભાગ જેની દેખભાલની વધારે જરૂર હોય છે ની 
કેયર નહી કરી શકે. તેમાંથી એક છે ગરદનનો કાળાશ. ઘણી મહિલાઓ તેનાથી પરેશાન રહે ચે. આવો જાણીએ ઘરેલૂ ઉપાયને અજમાવીને ગરદનના કાળાપનને કેવી રીતે દૂર કરી શકાય છે. 
લેમન બ્લીચ 
અડધી ચમચી લીંબૂનો રસ લઈને તેમાં ગુલાબજળ મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી લો. હવે તેને ગળા પર સારી રીતે લગાવીને રાતભર મૂકી દો. સવારે ઉઠીને પાણીથી તે ધોઈ લો. થોડા જ દિવસોમાં તમને 
અંતર નજર આવશે. 
 
મધ 
એક ચમચી લીંબૂનો રસ લો તેમાં મધ મિક્સ કરો. હવે આ પેસ્ટને અડધા કલાક સુધી ગરદન પર લગાવી રાખો. ગરદન ધોતા સમયે મસાજ કરતા રહેવુ. તમને પોતી અંતર નજર આવશે. 
 
દહી 
એક મોટી ચમચી દહી લોં તેમાં હળદર મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી લો. તેનો ગરદન પર મસાજ કરવી. થોડા દિવસો સુધી આ મિશ્રણથી મસાજ કરતા રહો. તમે પોતે જ અંતર લાગશે. 
 
બેકિંગ સોડા 
એક બાઉલમાં થોડો બેકિંગ સોડા અને પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી પાણીથી ધોઈ સાફ કરી લો. પેચી સ્કિન અને સ્કિનના હાઈપર પિગ્મેંટેશન સાફ થઈ જશે.