શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2017 (17:42 IST)

પીએફ અકાઉંટ બનાવી નાખશે કરોડપતિ , બસ કરવું પડશે આ કામ

કરોડપતિ બનવાનો સપનો દરેક માણસ જુએ છે. હવે તમે સરળતાથી આ સપનાને પૂરા કરી શકો છો. તમારો પીએફ અકાઉંટ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. પણ તેની માટે તમને કેટલીક વાતોનો ધ્યાન રાખવું પડશે. 
 

ઈંપ્લાઈજ પ્રાવિડેંટ ફંડ મળી રહ્યા 8.6 ટકા ઈંટરેસ્ટ 
જો તમે સંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તમારી પાસે સરળતાથી કરોડપતિ બનવાનો અવસર છે. એવા કર્મચારીઓના પીએફનો પ્રબંધન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) ઈપીએફઓના ઈંપ્લાઈજ પ્રાવિડેંટ ફંડ પર 8.6 ટકા ઈંટરેસ્ટ આપવાની જાહેરાત કરી છે. 

એવી રીતે બનશો કરોડપતિ 
ઈપીએફથી તમારી બેસિક સેલેરીના 12 ટ્કા રકમ પીએફ અકાઉંટમાં જાય છે . આ સિવાય બેસિક સેલરીની 12 ટકા રકમનો યોગદાન કંપની તમારા અકાઉંટમાં કરે છે. 
 
બેસિક સેલરી 25, 000 
ઔસત રિટર્ન 8.5 ટકા 
 
 

8.65 ટકા રિટર્ન છે સૌથી આકર્ષક 
અત્યારે 8.65 ટકા રિટર્ન ઘણુ છે. તેમાં કોએ જોખમ પણ નહી છે. આ સિવાય ઈપીએફમાં જમા થતી રાશિ ઈંટરેસ્ટ અને ઈપીએફ ફંડથી નિકળતી રકમ પર ટેક્સ નહી લાગતું. જો તમે ટેક્સ પણ જોડો તો ઈપીએફ પર ખૂબ આકર્ષક રિર્ટન બની જાય છે. 
 

પીએફ અકાઉંટથી ન કાઢવું પૈસા 
જો તમે કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમે રિટાયરમેંટથી પહેલા ઈપીએફ અકાઉંટથી પૈસા ન કાઢવું. જો વચ્ચે પૈસા કાઢી લેશો તો તમારો કંપાઉટિંગ નો ફાયદો નહી મળશે. 

નોકરી બદલવા પર પીએફ અકાઉંટ ટ્રાસફર કરાવો 
અત્યારે સમયમાં નોકરી બદલવા પર પીએફ અકાઉંટ ટ્રાંસફર કરાવું સરળ થઈ ગયું છે. નોકરી બદલતા પર તમારો પીએફ અકાઉંટ નવી કંપનીમાં ટ્રાંસફર કરાવી લો.