પ્રણવ મુખર્જીએ રજૂ કર્યુ પોતાનું 7મું બજેટ
-
નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીનું 7મું બજેટ રજૂ -
તેલની કિમંતો અને જાપાનમાં ભૂકંપની અસર પડી -
ભારત આર્થિક વિકાસમાં બીજા દેશોથી આગળ અનાજના ભંડારણમાં પ્રગતિ થઈ છે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અનેક ક્ષેત્રોમાં મંદી -
નિકાસ 22 ટકાના દરે વધ્યો - 2012-13
માં આર્થિ વિકાસ 7.6 ટકા રહેશે -
અનાજના ભંડારામાં પ્રગતિ કરી છે -
આગામી 3 વર્ષમાં ખોટ ઓછી કરવાનો પ્રયત્ન થશે -
ગયા વર્ષ કરતા લોન મોંધી થઈ છે, મોંધવારી પણ વધી છે. -
ખેડૂતો સુધી સીધો ફાયદો પહોચાંડવાનો પ્રયત્ન થશે -
ડાયરેક્ટ ટેક્સ કોડ ટૂંક સમયમાંજ લાગૂ થશે -
ડીટીસી ટેક્સ ઓછા થઈ શકે છે. -
એફડીઆઈ પર સહમતિનો પ્રયત્ન ચાલુ -
વેટ અને એક્સાઈઝની જગ્યાએ આ વર્ષે ઓગસ્ટ મહિનાથી જીએસટી લાગૂ થશે -
વાર્ષિક 10 લાખની આવકવાળાને છૂટ- 3
વર્ષનો લોક ઈન પીરિયડ રહેશે - 6
મહિનામાં 50 જિલ્લાને સબસીડી -
વિદેશી સામાન મુદ્દે સૌને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન -
સબસીડી ઓછી કરવાનો પ્રયત્ન, ખેડૂતોને સીધી સબસીડી =-
શેર બજારમાં રોકાણ માટે મોટી યોજનાનું એલાન - 15,800
કરોડ સરકારી બેંકમાં રોકાણ થશે -
શેર બજારમાં 50 હજાર રોકાણ કરવા પર ઈંકમટેક્ષ છૂટ -
રાજીવ ગાંધી એકવિટી સેવિંગ સ્કીમ શરૂ થ્શે - 10
લાખથી ઓછી આવકવાળાને સ્કીમમાં ફાયદો -
પેંશન અને બેકિંગ બિલ આ જ વર્ષે લાગૂ -
ડાયરેક્ટ ટેક્સ કોડ લાગૂ થવાથી ઈંકમટેક્ષ ઓછો થશે -
આવતા વર્ષે મોંઘવારી ઓછી થવાની આશા -
શેર બજારમાં નવી સ્કીમ પછી તેજી આવી -
એયરલાઈંસ વિમાનોનુ તેલ ડાયરેક્ટ વિદેશમાંથી ખરીદી શકે છે - 25
લાખથી ઓછી કિમંતના મકાન પર 1% ઓછુ વ્યાજ લાગશે -
બિલ્ડર વિદેશથી લોન લઈ શકે છે -
હોમ લોન પર એક ટકા વ્યાજ છૂટ, 15 લાખના મકાન પર લોન, છૂટ એક વર્ષ સુધી લાગૂ -
વિદર્ભમાં સિંચાઈ માટે 300 કરોડ-
પૂર્વ ભારતમાં લીલી ક્રાંતિની અસર દેખાવી શરૂ -
ખેતીનું બજેટ 18 ટકા વધ્યુ -
ખેતીનું ઉત્પાદન સતત વધી રહ્યુ છે -
સમય પર લોન ચુકવનાર ખેડૂતને 3%ની છૂટ મળશે -
એટીએમમાં પણ ઉપયોગ થઈ શકશે ખેડૂત કાર્ડ -
ખેડૂત ક્રેડિટ કાર્ડને સ્માર્ટ કાર્ડમાં બદલવામાં આવશે -
ખેડૂત કાર્ડ દ્વારા એટીએમમાંથી પૈસા કાઢી શકાશે - 10
લાખથી વધુ આવકવાળાને શેરમાં 50 હજાર પર 50% ઓછો ટેક્સ -
મિડ ડે મીલનો ફાયદો થયો છે - 11
હજાર 937 કરોડ મિડ ડે મીલ માટે -
મિડ ડે મિલમાં શાળામાં બાળકોને લંચ મળે છે. -
રાશનની નવી દુકાનો ખુલશે -
રાશનમાં કોમ્પ્યુટીકરણ આવશે -
રાશનની દુકાનો માટે નવુ પીડીએસ આવશે -
નવા પીડીએસનુ કોમ્પ્યુટીકરણ આ વર્ષે શરૂ થઈ જશે -
ગામડામાં રોડ બનાવવા માટે 24 હજાર કરોડ લગાડવામાં આવશે -
પોલિયોનો એક પણ કેસ સામે નથી આવ્યો -
એજ્યુકેશન લોન માટે જુદુ ફંડ બનાવવામાં આવશે -
NRHMમાં 20 હજાર 822 કરોડ રૂપિયા ખર્ચ થશે -
ભ્રષ્ટાચારને કારણે NRHM ચર્ચામાં -
મનરેગામાં પલાયન ઘટ્યુ, કામ સુધારવાની જરૂર ગામડામાં પાણી-ટોયલેટ માટે 14 હજાર કરોડ - 6
હજાર નવી શાળાઓ ખુલશે -
એમ્સ જેવી 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે -
શેર બજાર અત્યાર સુધીના ભાષણથી નિરાશ -
ગામડામાં સ્વાસ્થ્ય સુવિદ્યા માટે 20,820 કરોડ -
વિકલાંગ - વિધવા પેંશન 300 રૂપિયા કરી-
વીજળી ક્ષેત્ર માટે 19 હજાર કરોડના ટેક્સ ફ્રી બોંડ -
યુઆઈડી માટે 14,232 કરોડ રૂપિયા આપવામાં આવ્યા -
ખદ્ય સુરક્ષા માટે નવો કાયદો બનાવવામાં આવશે -
રક્ષા બજેટ 1 લાખ 93 હજાર 704 કરોડ રૂપિયા -
કાળા ધન પર આ જ વર્ષે શ્વેત પત્ર રજૂ થશે -
કાળુ ધન પરત લાવવા માટે 82 દેશ સાથે સમજૂતી -
બજેટ અંદાજથી 15 ટકા વધુ ટેક્સ વસૂલવામાં આવ્યો - 7
લાખ 71 હજાર કરોડ ટેક્સ એકત્ર કરવામાં આવ્યો -
આવતા વર્ષે સરકાર 14 લાખ 90 હજાર 925 કરોડ ખર્ચ કરશે -
સબસીડીનો ખર્ચ ઓછો થવાનો વિશ્વાસ - 32
હજાર કરોડ ઈકમટેક્ષ ઓછા એકત્ર થયો -
નાણાકીય મંત્રીનું જીવન સરળ નથી - પ્રણવ -
ઈંકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સની વસૂલી ઓછી થઈ -
અર્થવ્યવસ્થાને કડવી દવાની જરૂર છે - પ્રણવ -
પ્રણવ મુખર્જીએ ચુસ્ત બજેટના સંકેત આપ્યા -
ટેક્સ છૂટ 1.80 લાખથી વધારીને 2 લાખ થઈ - 2
લાખની આવક પર ટેક્સ નહી - 2
થી 5 લાખની આવક પર 10 ટકા ટેક્સ - 5
થી 10 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે - 10
લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ -
સીનિયર સીટીઝનને એડવાંસ ટેક્સ નહી -
બચત ખાતાના 10 હજાર વ્યાજ પર ટેક્સ નહી -
વિમાનની ટિકિટો મોંધી થશે, સર્વિસ ટેક્સ 10 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો -
ફોન, ખાવુ પીવુ અને એર ટિકિટ મોંધી થશે -
સર્વિસ ટેક્સ વધવાથી ટીવી, ફ્રિજ અને કાર મોંધા થયા-
એક્સાઈઝ ડ્યુટી 10 થી વધારીને 12 થઈ -
મોટી કારો પર એક્સાઈઝ ડ્યુટી 24 થઈ -
સિગરેટ, ગુટકા થશે મોંઘા -
સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ વધવાથી દરેક વસ્તુ મોંઘી, મોંઘવારી વધશે