વેબદુનિયા હવે રિલાયંસ મોબાઈલ પર

મુંબઈ. | વેબ દુનિયા| Last Modified સોમવાર, 22 ડિસેમ્બર 2008 (16:11 IST)

કમ્યુનિકેશનના ગ્રાહકોને હવે પર હિન્દી સહિત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં સમાચારની સુવિધા ઉપલબ્ધ થશે.

નવ ભાષાઓમાં કાર્યરત વિશેષ પોર્ટલ વેબદુનિયા ડોટ કોમ (webdunia.com)ના સહયોગથી ગ્રાહકો પાસે પહુચનાર આ સેવા કંપનીએ 'સમાચાર' નામથી બજારમાં ઉતારી છે.

આરકોમના ગ્રાહકો માટે આ સુવિધા હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, અને તેલુગુ ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.


આ પણ વાંચો :