1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. Amazon Great Freedom Sale 2026

Amazon Great Freedom Sale 2026 શરૂ, ફ્લેગશિપ સ્માર્ટફોંસ પર બંપર ડિસ્કાઉંટ, ચેક કરો ઓફર

amazon sale
amazon sale
 
 Amazon પર ગ્રેટ ફ્રીડમ સેલ 2026 લાઈવ થઈ ગ્યુ છે. આ સેલ દરમિયાન સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયંસેજ સહિત બધી કેટેગરીના પ્રોડક્ટ્સ પર બંપર ડીસ્કાઉંટ્સ મળી રહ્યુ છે.  જો તમે સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો તો આ બેસ્ટ સમય છે. અમેજનની આ સેલમાં સ્માર્ટફોંસ પર પણ ગજબની ઓફર મળી રહી છે.  Amazon Great Freedom Sale 2026 ના દરમિયાન ફ્લેગશિપ સ્માર્ટફોન પર મળી રહેલી ડીલ્સ આ પ્રકારની છે.  

Samsung Galaxy Z Fold 8 Ultra

Samsung Galaxy Z Fold 8 Ultra સ્માર્ટફોન તાજેતરમાં લૉંચ થયો છે. અમેજનની સેલમાં તેને 1,90,999 રૂપિયાના ડિસ્કાઉંટેડ પ્રાઈસમાં ખરીદી શકાય છે.  આ ફોલ્ડેબલ ફોનમા6 8.0 ઈંચનુ પ્રાઈમરી ડિસ્પ્લે અને 6.5 ઈંચનુ આઉટર દિસ્પ્લે આપવામાં આવ્યુ છે.  આ ફોન Qualcomm Snapdragon 8 Elite Gen 5 ચિપ સાથે આવે છે, જેમા 5,000mAh ની ડુઅલ બેટરી અને 45W ની ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળે છે.  
 
ફોટોગ્રાફી માટે, તેમાં પાછળના પેનલ પર 200MPનો પ્રાથમિક કેમેરા છે, તેની સાથે 50MPનો અલ્ટ્રાવાઇડ લેન્સ અને 10MPનો ટેલિફોટો લેન્સ છે. સેલ્ફી માટે, ફોનમાં કવર ડિસ્પ્લે પર 10-મેગાપિક્સલનો કેમેરા અને મુખ્ય ડિસ્પ્લે પર 10-મેગાપિક્સલનો કેમેરા છે.
 

Samsung Galaxy S25 Ultra

Samsung Galaxy S25 Ultra આ સ્માર્ટફોન એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ દરમિયાન રૂ.89,999 ની અસરકારક કિંમતે ખરીદી શકાય છે. આ સેમસંગ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.9-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. તે Qualcomm Snapdragon 8 Elite ચિપસેટ, 5,000mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ દ્વારા સંચાલિત છે.
 
ફોટોગ્રાફીની વાત કરીએ તો, ગેલેક્સી S25 અલ્ટ્રામાં 200MP પ્રાઇમરી કેમેરા, 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ, 50MP પેરિસ્કોપ લેન્સ અને 3x ઝૂમ સાથે 10MP ટેલિફોટો લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, ફોનમાં 12MP ફ્રન્ટ કેમેરા છે.
 

iQOO 15

iQOO 15 આ સ્માર્ટફોન એમેઝોન સેલમા રૂ. 68,999 ની અસરકારક કિંમતે ખરીદી શકાય છે. તેમાં 144Hz ના રિફ્રેશ રેટ અને 2600 nits ની પીક બ્રાઇટનેસ સાથે 6.85-ઇંચ LTPO OLED ડિસ્પ્લે છે, જે ડોલ્બી વિઝન પ્રમાણપત્ર સાથે આવે છે. આ iQOO ફોન સ્નેપડ્રેગન 8 એલીટ જેન 5 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh બેટરી પણ છે.
 
iQOO 15 આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50MP પ્રાઇમરી કેમેરા 3x પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ સાથે જોડાયેલ છે જે લોસલેસ ઝૂમ ઓફર કરે છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MP ફ્રન્ટ કેમેરા પણ છે

Xiaomi 17T

Xiaomi 17T આ સ્માર્ટફોન એમેઝોનના ગ્રેડ ફ્રીડમ સેલ દરમિયાન રૂ. 59,999 ની અસરકારક શરૂઆતી કિંમતે વેચાઈ રહ્યો છે. Xiaomi ના આ ફ્લેગશિપ ડિવાઇસમાં 120Hz ના રિફ્રેશ રેટ અને 3,500 nits ની પીક બ્રાઇટનેસ સાથે 6.59-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. આ ફોન MediaTek Dimensity 8500 Ultra પ્રોસેસર, 6,500mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
 
આ સ્માર્ટફોન એમેઝોનના ગ્રેડ ફ્રીડમ સેલ દરમિયાન રૂ. 59,999 ની અસરકારક શરૂઆતી કિંમતે વેચાઈ રહ્યો છે. Xiaomi ના આ ફ્લેગશિપ ડિવાઇસમાં 120Hz ના રિફ્રેશ રેટ અને 3,500 nits ની પીક બ્રાઇટનેસ સાથે 6.59-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. આ ફોન MediaTek Dimensity 8500 Ultra પ્રોસેસર, 6,500mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
 
Xiaomi 17T સ્માર્ટફોનમાં Leica-બ્રાંડ ટ્રિપલ રિયર કૈમરા સેટઅપ આપવામાં આવ્યુ છે.  જેનો પ્રાયમરી કેમેરા 50MP છે. તેની સાથે 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા અને 12-મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ લેન્સ છે. ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા છે.
આગળનો લેખ
બોયફ્રેન્ડ સાથે મોજ-મસ્તી અને દારૂની પાર્ટીઓનો શોખ... પૈસા માટે ભત્રીજીએ પાર કરી હેવાનિયતની હદ