1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 11 જુલાઈ 2021 (12:55 IST)

Good News- બેંક કર્મચરીઓ માટે ખુશખબર- દર વર્ષે મળશે 10 સરપ્રાઈઝ લીવ RBI એ આદેશ કર્યુ

RBI Mandatory Leave: - બેંક કર્મચારીઓ માટે ખુશખબર છે. રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ બેંક કર્મીઓ માટે એક મોટું નિર્ણય લીધુ છે. RBI એ આદેશ આપ્યુ છે કે જે બેંકર્સ સંવેદનશીલ પદો પર પર કામ કરી રહ્યા છે તેણે દર વર્સઃએ ઓછા માં ઓછા 10 દિવસની સરપ્રાઈઝ લીવ એટલે કે વગર જાણાવેલ રજા મળશે. આ નવુ નિયમ શેડયૂલ અકર્મિશયલ બેંકના સિવાય રૂરલ ડેવલપમેંટ બેંક અને ઑપરેટિવ બેંક પર પણ લાગૂ થશે.