સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By

Bank Holiday in December:- ડિસેમ્બરમાં બેંકની રજા 13 દિવસ રહેશે, સંપૂર્ણ યાદી અહીં જુઓ

Bank Holiday ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિસેમ્બર મહિના માટે બેંક હોલિડે કેલેન્ડર બહાર પાડ્યું છે, જે મુજબ ડિસેમ્બર મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં રજાઓ ઉજવવામાં આવશે. 3, 12, 19, 24, 26, 29, 30, 31 તારીખે રજા રહેશે. 
 
Bank Holiday in December 2022- નવેમ્બર મહીના પુરૂ થઈ રહ્યો છે. અને ડિસેમ્બર મહીનામાં જુદા-જુદા રાજ્યોમાં 13 રજા રહેશે. ડિસેમ્બર મહીનામાં નવા વર્ષના ઉત્સવથી પહેલા ક્રિસમસ  (Christmas 2022) ના સિવાય બીજા પણ ઘણા અવસરે બેંક બંધ રહેશે. તેથી કો તમને પણ બેંકથી સંબંધિત કોઈ જરૂરી કામ છે તો તરત જ પતાવી લો કારણકે આવનારા મહીનામાં ઘણી રજાઓ હોવાના કારણે કાર્ય બંધ થઈ શકે છે. 
 
ડિસેમ્બરમાં ક્યારે ક્યારે રહેશે રજા 
આરબીઆઈ (RBI) એ ડિસેમ્બર મહીના માટે બેંક હૉલીડે કેલેંડર રજૂ કર્યો છે. તેના મુજબ જુદા જુદા રાજ્યો અને શહરોમાં ડિસેમ્બર મહીનામાં  3, 12, 19, 24, 26, 29, 30, 31 તારીખે રજા રહેશે તેમજ  4, 10, 11, 24, 25, ડિસેમ્બરે બીજા અને ચોથા શનિવાર અને રવિવારનુ અઠવાડિયાની રજા છે. ક્રિસમસની રજા એટલે 25 ડિસેમ્બર પન રવિવારનુ રોજ છે. અહીં આ વાતની કાળજી રાખવી કે બેંકિંગ રજા જુદા-જુદા રાજ્યોમાં ઉજવાશે તહેવારના આધાર પર નિર્ભર કરે છે.