શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 જુલાઈ 2019 (16:43 IST)

બજેટ 2019- સોનું ખરીદવું થયું મોંઘુ, કીમત 35000ના નજીક

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણએ શુક્રવારે સવારે 11 વાગ્યે સંસદમાં પૂર્ણ બજેટ રજૂ કર્યું. બજેટમાં સરકારએ બહુમૂલ્ય ધાતુઓ પર આયાત શુલ્ક વધારી નાખ્યું છે. 
 
તેનાથી ઘરેલૂ બજારમાં સોનું મોંઘુ થઈ ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેંજમાં આ સમયે સોનાની કીમત 34, 924 રૂપિયા દર 10 ગ્રામ તેમાં 07 રૂપિયાનો વધારો થયું છે. 
 
વિત્ત મંત્રીએ વધાર્યું સીમા શુલ્ક 
સરકાર દ્વારા બહુમૂલ્ય ધાતુઓ પર આયાત શુલ્ક વધારવાથી ઘરેલૂ બજારમાં સોનું અને ઘરેણા મોંધા થશે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણએ તેમના બજેટ ભાષણમાં 
 
સોના અને બીજી બહુમૂલ્ય ધાતુઓ પર સીમા શુલ્ક 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવાનો પ્રસ્તાવ કર્યું. 
 
ઘરેલૂ ઘરેણા ઉદ્યોગએ કરી જતી શુલ્કમાં કપાતની માંગણી 
જણાવીએ કે ઘરેલૂ ઘરેણા ઉદ્યોગ આયાત શુલ્કમાં કપાતની માંગણી કરી રહ્યું હતું પણ સરકારે તે