બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (14:53 IST)

સોનાની કિંમત ઉછાળો, ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી વધારો થયો છે. 
 
આજે ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનું 0.08 ટકા વધીને રૂ. 48,605 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું જેમાં વધારો થયો હતો . આજના કારોબારમાં ચાંદી 0.13 ટકાના ઉછાળા સાથે 64,041 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.  આજે MCX પર સોનું રૂ. 48,605 પ્રતિ 10 ગ્રામ છે.
 
આજના કારોબારમાં ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. તેથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક છે કારણ કે લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવ ફરી વધવા લાગે છે.