જીએસટી બિલ પાસ થયું

Last Updated: શુક્રવાર, 7 એપ્રિલ 2017 (00:00 IST)


આજે સાંજે રાજયસભામાં થયું છે રાજ્યસભામાં જીએસટી બિલ પાસ થયા બાદ પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહનસિંહે તેને ઐતિહાસિક ગણાવ્યું હતું
લોકસભામાં પાસ થયા બાદ રાજ્યસભામાં જીએસટી બિલ પાસ થતા 1 જુલાઇથી દેશભરમાં લાગૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે સરકાર 1 જુલાઈથી જીએસટીનો અમલ કરવા ઈચ્છે છે રાજ્યસભામાં કોઈ સુધારા વગર સર્વ સંમતિથી આ જીએસટી બિલને પસાર કરાયું છે


આ પણ વાંચો :