શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2022 (15:44 IST)

Flipkart પર મચી છે લૂંટ! માત્ર 99 રૂપિયામાં વેચાઈ રહ્યુ છે Infinix નો Smartphone, તરત જ ખરીદી લો

Flipkart Infinix Days: ફ્લિપકાર્ટ  (Flipkart) પર ઈંફિનિકસ ડેજ સેલ  (Flipkart Infinix Days Sale) ચાલી રહી છે. આ સેલ આજે એટલે કે 1 જૂનથી શરૂ થઈ છે જે 5 જૂન સુધી ચાલશે. આ સેલમાં  Infinixના સ્માર્ટફોનને ખૂબ સસ્તામા ખરીદી કરી શકાય છે. જો તમે નવુ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો અને બજેટ ઓછુ છે તો આજે અવસર છે. Infinix ના સ્માર્ટફોનને ખૂબ ઓછી કીમતમાં ખરીદી શકાય છે.  Infinix Hot 11S ને આશરે 800 રૂપિયામાં ખરીદી શકો છો. 
 
 
Flipkart Infinix Days: Infinix Hot 11S Offers And Discounts 
Infinix Hot 11S ની લાંચિંગ પ્રાઈજ 13,999 રૂપિયા છે પણ ફ્લિપકાર્ટ પર 10,999 રૂપિયામાં મળે છે. ફોન પર પૂરા 3 હજાર રૂપિયાનો ડિસ્કાઉંટ આપવામા આવી રહ્યુ છે. ત્યારબાદ બેંક ઑફર અને એક્સચેંજ ઑફર પણ છે જેનાથી ફોનની કીમત ખૂન ઓછી થઈ જશે. 
 
Infinix Hot 11S જો તમે તેને ખરીદવા માટે Flipkart Axis કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 550 રૂપિયાનું સંપૂર્ણ ડિસ્કાઉન્ટ મળશે. આ પછી ફોનની કિંમત 10,449 રૂપિયા થઈ જશે. આ પછી બેંક ઓફર પણ છે.
 
Infinix Hot 11S પર 10,250 રૂપિયાનો એક્સચેંજ ઑફર છે જો તમે જૂનો સ્માર્ટફોન એક્સચેંજ કરો છો તો આટલુ ઑફ મળી શકે છે પણ 10,250 રૂપિયા ઑફ ત્યારે મળશે જ્યારે તમારું જૂનો ફોન સારી કંડીશનમાં હોય અને મોડલ લેટેસ્ટ હોય જો તમે  પૂરુ ઑફ મેળવવામાં સફળ રહ્યા તો ફોનની કીમત 199 રૂપિયા હશે.