શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જુલાઈ 2019 (07:56 IST)

રાંધણગેસ સિલેંડર 100 રૂપિયા સસ્તું

વગર સબસિડી વાળું રાંધણ ગેસ સિલેંડર એક જુલાઈથી 100.50 રૂપિયા અને સબ્સિડી વાળું રાંધણ ગેસ સિલેંડર 3.02 રૂપિયા સસ્તું થઈ ગયું છે. 
 
દેશની સૌથી મોટી વિપણન કંપની ઈંડિયન ઑયલ કાર્પોરેશનને રવિવારે જણાવ્યું કે આજે અડધી રાતથી દિલ્હીમાં વગર સબસિડી વાળું ઘરેલૂ રાંધણગેસ સિલેંડર 637 રૂપિયાનો મળશે. 
 
જૂનમાં તેની કીમત 737.50 રૂપિયા હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં સબસિડી વાળું રાંધણ ગેસ સિલેંડર હવે 497.37 રૂપિયાની જગ્યા 494. 35 રૂપિયાનો 
 
થઈ ગયું  છે. બીજા શહરમાં પણ આ પ્રકાર રાંધણ ગેસ સિલેંડરની કીમતમાં ઘટાડયા છે.