શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (12:41 IST)

Meta Layoffs: મેટામાં ફરી એકવાર થશે છટણી, ફેસબુક, વ્હાટસએપ અને ઈંસ્ટાગ્રામથી કાઢવામાં આવશે હજારો ઈંમ્પ્લાઈઝ

Meta Layoffs 2023: ફેસબુકની પેરેંટ કંપની મેટા  (Meta Layoffs) એક વાર ફરી મોટા પાયા પર કર્મચારીઓની છટની કરી રહ્યો છે. બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ મેટા પ્લેટફાર્મએ બુધવારે મેનેજરની છટણી પર કામ કરવાના આદેશ આપ્યા છે. મેટાના ફાઉંડર અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Meta Founder and CEO Mark Zuckerberg) એ તાજેતરમાં જ કહ્યુ હતુ કે મેટા તેમના ખર્ચને ઓછુ કરવાની કોશિશ કરી રહી છે. 
 
આજે થશે છટણીની જાહેરાત 
બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ ફેસબુકની પેરેંટ કંપની મેટાએ તેમના મેનેજરથી બુધવારે છટણીની જાહેરાત કરવા માટે કહ્યુ છે. તેથી તે તેમની તૈયારી કરી લે. આ છટણીનુ અસર ફેસબુકની સાથે સાથે વ્હાટસએપ અને ઈંસ્ટાગ્રામ પર પણ પડશે. મેટા આ સમયેની છટણીમાં કુળ 10,000 કર્મચારીઓને બહારનો રસ્તો જોવાવવાની તૈયારી કરી લીધી છે. માર્ચમાં મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગએ આ જાહેરાત કરી હતી કે કંપની 10,000 કર્મચારીઓની છટણી કરશે.  ત્યારે એક વધુ છટણીની જાહેરાત મે માં કરાશે.