ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (11:42 IST)

ઑનલાઈન મંગાવો છો દારૂ તો થઈ જાઓ સાવધાન, આ રીતે ઠગ બનાવી શકે છે શિકાર

જો તમે ઑનલાઈને દારૂ કે બીયર મંગાવો છો તો તમને થોડું સાવધાન થવાની જરૂઓર છે કારણ કે તમે ઠગના નિશાન પર આવી શકો છો ઠગ આજકાલ ઠગી કરવાના નવા રસ્તા કાઢ્યું છે. તેના માટે ઈંટરનેંટ પર રહેલ દારૂની દુકાનના વિવરણમાં તેમનો નંબર પોસ્ટ કરી રહ્યા છે. તેના ગ્રાહક દારૂના ઑર્ડર તેની પાસે કરી નાખે છે. ફોન આવતા તે ઈવૉલેટથી ભુગતાન કરવા માટે કહે છે. ભુગતાન પછી જયારે ઑર્ડર નહી પહોંચે છે ત્યારે ગ્રાહકને તેમના સાથે દગાની ખબર પડે છે. 
 
મુંબઈના ઘણા થાનાએ આજકાલ આ રીતેને શિકાયત આવી રહી છે. આશરે 6 થાનાની પોલીસ આ બાબતની તપાસમાં જુટાયેલી છે. મહારાષ્ટ્ર વાઈન મર્ચેંટસ એસોસિએશનની પાસે એક દર્જન દારૂ દુકાનના માલિક શિકાયત દર્જ કરી છે. પોલીસએ જણાવ્યું કે મુંબઈની બ્રાંદ્રા, સાંતાક્રૂજ, ઘાટકોપર અને ચેંબૂર જેવા ઘણા 
થાનામાં આ રીતેમી શિકાયત દર્જ છે. 
 
કેસની તપાસ કરી રહ્યા એક અધિકાર્રીએ જણાવ્યું કે એવા ઘણ એપ્સ છે જે યૂજર્સને સર્જ ઈંજન પર તેમના વ્યાપાર સૂચી જાણકારી પરિવર્તન કરવાના અધિકાર આપે છે. સામાન્ય રીતે સર્ચ ઈંજનએ દુકાન માલિક કે પ્રબંધકને દરેક વાર કોઈ પણ રીતના ફેરફાર કરતા પર નોટિફિકેશન મોકલવા જોઈએ પણ આવું નહી થાય. 
 
બાંદ્રાના નીરજ કોલ્હાએ જણાવ્યું હતું કે તેઓને તેમના વિસ્તારમાં ઇન્ટરનેટ  પર ર્ક નંબર જોવાયા અને 1300નો ભુગતાન કરીને વાઇનનો ઓર્ડર કર્યું. તેને જનાવ્યું કે તેણે કહ્યું, 'મને ઑનલાઈન એક નંબર મળ્યો છે અને તે વ્યક્તિએ મને ઇ-વોલેટ દ્વારા પૈસા ચૂકવવા કહ્યું. એક કલાક પછી જ્યારે મેં મારા ઓર્ડરને ચકાસવા માટે બોલાવ્યો, ત્યારે તેણીએ કહ્યું કે ત્યાં કેટલાક ખામીઓ છે. તેણે મારા બેંક એકાઉન્ટ નંબર માટે પૂછ્યું જેથી તે પૈસા પરત કરી શકે. પછી મને સમજાયું કે હું કપટનો શિકાર થયો છું. જ્યારે મેં મોબાઇલનું સ્થાન ચેક કર્યું ત્યારે તે જાણ્યું કે તે માણસ રાજસ્થાનમાં હતો. મને કેટલાક વધુલોકો આ વ્યક્તિને મળ્યા જેણે ઠગનો શિકાર થયા હતો.