રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (15:04 IST)

Refined Oil Rate incres- 15 દિવસમાં સીંગતેલના ભાવમાં 180 રૂપિયાનો વધારો, ડબ્બાના ભાવ ત્રણ હજારની નજીક પહોંચ્યા

રાજકોટમાં સિંગતેલના ભાવે અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભાવ વધારો થયો છે.અને 15 દિવસમાં સિંગતેલના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો છે. આમ સિંગતેલના ડબ્બાનો ભાવ રાજકોટમાં પણ રૂ. 3000  થયો છે. 
 
સાતમ આઠમ પછી 15 કિલો પામતેલના ડબ્બામાં  રૂ।. 235નો નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે સિંગતેલમાં સાતમ આઠમ પછી રૂ।. 85નો વધારો ઝીંકીને આજે ભાવ રૂ।. 2925એ પહાોચ્યા હતા. સરકારની મુક સંમતિ રહેશે તો ડબ્બો આઠ-દસ દિવસમાં રૂ. 3000 છે.