શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (15:16 IST)

અહી વાંચો રેલવે ગ્રુપ ડી પરીક્ષા સાથે સંકળાયેલી ખાસ વાતો

RB group d exam date 2018 admit card and mock test રેલવેએ ગ્રુપ ડી સીબીટી પરીક્ષા 2018ના કેટલાક ઉમેદવારોને તેમના પરીક્ષા અને પરીક્ષા કેન્દ્ર, સીબીટી પરીક્ષાની તારીખ વગેરે માટે લોગઈન લિંક રજુ કરી દીધી છે. 
 
 
1. ઉલ્લેખનીય છે કે રેલવે ગ્રુપ ડી લેવલ-1 ની પરીક્ષાઓ 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી ચાલશે. 
 
2. રેલવે ગ્રુપ ડી પરીક્ષા 2018 માટે મૉક ટેસ્ટ લિંક ( RRB Group D Mock Test 2018 ) 
 
3. રેલવે ગ્રુપ ડી પરીક્ષા 2018 માટે મૉક ટેસ્ટ લિંક  ( RRB Group D Mock Test 2018 ) પણ ટૂંક સમયમાં જ એક્ટિવેત કરવામાં આવશે.. આ લિંક પર ક્લિક કરે ગ્રુપ ડી ના પરીક્ષાર્થી આ જોઈ શકશે કે Group D CBT પરીક્ષા પ્રશ્ન પત્રનુ સ્વરૂપ કેવુ હશે.  કંપ્યુટરમાં પ્રશ્ન કેવી રીતે આવશે અને કેવી રીતે માઉસની મદદથી ઉત્તર આપવો પડશે
 
3. આ ઉપરાંત SC/ST ઉમેદવાર ટ્રેન ટ્રેવલ અથોરિટી ડાઉનલોડ કરી શકશો. ઉમેદવાર ધ્યાન રાખો કે અહી ફક્ત યાત્રા પ્રબંધ માટે છે. તેને એડમિટ કાર્ડ ન સમજો. 
 
4. એડમિટ કાર્ડ જે દિવસે એક્ઝામ થશે તેનાથી ઠીક ચાર દિવસ પહેલા એડમિટ કાર્ડ રજુ થશે. મતલબ 17 સપ્ટેમ્બરના રોજ જે ઉમેદવારોની પરીક્ષા હશે તેના એડમિટ કાર્ડ 13 સપ્ટેમ્બરના રોજ રજુ થશે. 
 
5. અહી મેળવો બધા તમારા RRB ની Direct Link

 RRB Direct Link: AhmedabadAjmerAllahabadBangaloreBhopalBhubaneshwar,BilaspurChandigarhChennaiGorakhpurGuwahatiJammuKolkataMalda