ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 મે 2022 (15:55 IST)

Gold Coin ATM: આ ATM થી નોટ નહી પણ ધડાધડ નિકળી રહ્યા છે સોનાના સિક્કા કેવી રીતે કામ કરે છે

gold coin
Tanishq Gold Coin ATM: જો કોઈ એટીએમથી 100, 200 અને 500 ના નોટ નહી પણ સોનાના સિક્કા (Gold Coin) કાઢીએ તો કેવુ હશે કદચ તમને આ પ્હેલીવારમાં અજીબ લાગે પણ આ હકીકત ચે જી હા તનિષ્ક જ્વેલર્સએ ગોલ્ડ કોઈને એટીએમ (Gold Coin ATM) લાંચ કર્યો છે. આ ગોલ્ડ કાઈન એટીએમ શરૂ કર્યા પછી સોનાના સિક્કા લેવાના ઈચ્છુક લોકો માટે સૌથી વધારે ફાયદો થયો છે. 
 
મળશે 24 કેરેટના ગોલ્ડના સિક્કા 
જો તમે કે તમારા પરિવારમાં કોઈને સોનાનો સિકો ખરીદવાનો મન છે તો હવે તમે ભીડની રાહ નથી જોવી પડશે. જેમ તમને AM થી પૈસા મળે છે તેમજ ગોલ્ડ કોઈને એટીએમ ((Gold Coin ATM) થી સોનાના સિક્કા મળશે. તનિષ્કની તરફથી શરૂ કરેલ આ એટીએમથી તમે 1 ગ્રામ અને 2 ગ્રામ  ના 24 કેરેટ ગોલ્ડના સિક્કા ખરીદી શકો છો.