શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (10:37 IST)

Allergy એલર્જીથી બચવું છે તો ખાવો એંટી -એલર્જી વાળા આ 9 સુપરફૂડથી કે

એલર્જી એક એવી વસ્તુ છે જેનાથી હમેશા લોકો પરેશાન જ રહે છે. જ્યારે અમારું શરીર કોઈ પદાર્થના પ્રત્યે અતિ સંવેદનશીલતા દર્શાવે છે તો એને એલર્જી કહે છે. 
ફૂડ એલર્જીથી બચવું છે તો ખાવો વિટામિન A અને બહુ બધું ફાઈબર તમને એલર્જી કોઈ પદાર્થથી થઈ શકે છે. જેમકે મૌસમ બદલતા પર ધૂળ , ધુમાડો , પરાગના કણ ના કારણે, ખાદ્ય પદાર્થ, કોસ્મેટિક્સ, દવાઓના પ્રયોગ કે બીજા કારણોથી એલર્જિક રિએકશન ક્યારે-કયારે આખા શરીર પર જોવાય છે.  જો તમે એલર્જીથી ગ્રસ્ત છો તો તમે તમારા આહારમાં કેટલાક એંટી-એલર્જી સુપર ફૂડસને શામેળ કરી શકો છો. 
 
સફરજન - દરરોજ એક સફરજન ખાવાથી પ્રતિરક્ષા પ્રણાલી સ્વસ્થ રહે છે અને એલર્જી દૂર રહે છે. સફરજનમાં quercetin, flavonoid હોય છે , જે કે એલર્જિક રિએકશનથી બચાવે છે. 
 
હળદર
હળદરમાં curcumin નામનો પદાર્થ હોય છે જે કે એક મોટું પાવરફુલ એંટીઓક્સીડેંટ અને એંટી ઈંફલેમિટ્રી કપાઉંડ છે જે એલર્જીથી લડે છે. 1 નાની ચમચી હળદર પાવડર ગરમ દૂધના ગિલાસમાં મિક્સ કરી દરરોજ પીવું જોઈએ. તમે ભોજનમાં પણ હળદરનો પ્રયોગ કરી શકો છો. 
 
લસણ 
લસણ એક એંટી એલર્જિક સુપર ફૂડ છે જેને તમારી ડાઈટમાં શામેળ કરવું જોઈએ. આ શરીરમાં કેટલાક એવા એંજાઈમ્સને એક્ટિવેટ કરે છે જે શરીરને એલર્જિક રિએક્શનથી બચાવે છે. તમને દિવસમાં એક કે બે લસણ જરૂર ખાવી જોઈએ. 
 
લીંબૂ
લીંબૂ ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોય છે અને દરેક પ્રકારની એલર્જી દૂર હોય છે. એમાં પુષ્કળ માત્રામાં વિટામિન સી અને એંટીઓક્સીડેંટ હોય છે. દિવસભરમાં તમને એક ગ્લાસ લીંબૂ પાણી પીવું જોઇએ. 
 
સાલ્મન માછલી 
સાલ્મન મછી એક ઠંડા પાણી વાળી માછલી છે. જેમાં ઓમેગા 3 ફેટી એસિડ બહુ હોય છે. આ ફેટી એસિડ એલર્જીથી લડવામાં ઘણું લાભદાયક હોય છે. સાથે જ ફેફસાંને મજબૂત પણ કરે છે. અને એલર્જીથી પૈદા થતી અસ્થમા બંદ નાક અને શરદીથી રાહત આપે છે. 
 
ગ્રીન ટી
ગ્રીન ટી દરરોજ બે ઓછા ગ્રીન ટી પીવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે અને તમે એલર્જીથી બચી રહી શકો છો. 
 
કંદમૂળ 
કંદમૂળમાં બીટ કેરોટીન હોય છે જેની સાથે સાથે પોટેશિયમ, મેગ્નીશિયમ અને વિટામિન બી 6 પણ હોય છે આ બધા વસ્તુઓ શરીરની સોજા ઓછા કરે છે દરરોજ 1/2 કપ ગિલ્લડ કે રોસ્ટેડ કંદમૂળ ખાવા જોઈએ. જેનાથી એલર્જી દૂર હોય છે. 
 
આદું 
આદુંમાં એંટી ઈંફ્લેમેટરી એંડ એંટીઓક્સીડેંટ ગુણ હોય છે જે એલર્જીને દૂર રાખે છે. દરરોજ 2 કપ આદુંની ચા પીવાથી લાભ મળે છે. તમે ઈચ્છો તો આદુંના બે ટુકડા પણ ભોજનમાં મિક્સ કરી પકાવીને ખાઈ શકો છો. 
 
અળસી 
અળસીના બીયડમાં સીલિયમ અને ઓમેગા 3  ફેટી એસિડ હોય છે  જેકે એલર્જીથી બચાવ કરવામાં લાભદાયક હોય છે. 1 ચમચી અલસીન બીયડને ગરમ દૂધના ગ્લાસમાં મિક્સ કરી દરરોજ પીવો. તમે એને સલાદ દહી કે બીજા ભોજનમાં પણ મિક્સ કરી ખાઈ શકો છો.