બગદાદ. ખાલિસની નજીકથી આજે એક સામુહિક કબર મળી હતી જેમાં 33 પુરૂષો, મહિલાઓ અને બાળકોને એક સાથે દફન કરી દેવાયા હતાં.