જીત બાદ બરાક ઓબામાની પ્રતિક્રિયા
અમેરિકાના 44માં અને પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ બંધ ગ્રાંટ પાર્ક શિકાંગોથી બરાક ઓબામાનુ જીવંત પ્રસારણ થયુ અને આ પ્રસારણમાં તેમણે પોતાના દિલની વાત હજારો દર્શકોની સામે કહી. આ પ્રસારણના મુખ્ય અંશ આ રીતના છે - * હુ મારી જીત પર બધા મિત્રોનો આભાર માનુ છુ * અમેરિકામાં વર્ષો પછી પહેલી વાર એક સામાન્ય માણસની જીત થઈ છે * મારી જીત સમગ્ર અમેરિકાની જીત છે * હુ વર્તમાન પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવા તૈયાર છુ * હુ જોન મૈક્કેનની સાથે મળીને અમેરિકાની પ્રગતિ માટે કાર્ય કરીશ * આવનારા સમયમાં અમેરિકાની સમગ્ર છબિ બદલવાના પ્રયત્નો કરીશ * અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ હવે એક સામાન્ય માણસ હશે.