શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (13:08 IST)

AFG: તાલીબાનનું પંજશીરમાં જંગ શરૂ- અફગાનિસ્તાન પર જીત પંજશીર ઘાટીમાં ભારે વિરોધ તાલિબાનના આઠ લડાકા મર્યા

Afghanistan Crisis: અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઉત્તરમાં પંજશીર ઘાટીમાં તલિબાનનો ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યુ છે. સમાચાર એજંદી રૉયટર્સએ તાલિબાનના વિરોધી ગ્રુપનો હવાલો આપતા કહ્યુ કે હિંસક ઝડપના દરમિયાન આઠ તાલિબાની લડાકા મારવામાં આવ્યા છે.
 
15 ઓગસ્ટને કાબુલ પર તાલિબાનના નિયંત્રણ પછી પંજશીર જ એક માત્ર એવો પ્રાંત છે જેના પર તે અત્યાર સુધી તેમનો કબ્જો નહી કરી શક્યુ છે. તેની સાથે જ તેના પડોશના બગલાન પ્રાંતમાં તાલિબાન અને સ્થાનીય બલમાં જોરદાર યુદ્ધ ચાલી રહ્યુ છે.