બુધવાર, 8 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified સોમવાર, 21 નવેમ્બર 2022 (16:21 IST)

ઈંડોનેશિયમાં ભૂકંપ 44ની મોત, 300થી વધારે ઈજાગ્રસ્ત

earthquake
ઈંડોનેશિયમાં સોમવારે ભૂકંપના આંચકા આવ્યા. ઈંડોનેશિયામાં ભૂકંપથી જાનહાનિના સમાચાર છે. જણાવી રહ્યુ છે કે અત્યારે સુધી 44ની મોત થઈ ગઈ છે. જયારે 300થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. 

જણાવવામાં આવી રહ્યુ છે કે ઈંડોનેશિયાની રાજધાની જકારતામાં ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી. તેનાથી શહેરની  બિલ્ડીંગ ધૂંજી હતી. ભૂકંપથી અત્યાર સુધી 44 લોકોની મોત થઈ છે.