બે સાંપો વચ્ચે મોતની લડાઈ (જુઓ વીડિયો)
તમે સાંપની લડાઈઓ અનેકવાર જોઈ હશે. પણ આ વીડિયોમાં આ સાંપો વચ્ચેની લડાઈ જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે.
આ વીડિયોમાં આફ્રિકાના બે ખતરનાક સાપ પરસ્પર લડી રહ્યા છે અને બંને એકબીજાને પોતાનુ ભોજન બનાવવા માંગે છે. આ વીડિયો માઈકલ ઈસ્ટમૈને આફ્રિકામાં શૂટ કર્યો હતો.
(Photo Courtesy : youtube)
વીડિયો જોવા આગળ ક્લિક કરો
iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/Xz-4wOlzyPU" frameborder="0" allowfullscreen>
(Video Courtesy : youtube)