સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 27 નવેમ્બર 2017 (13:34 IST)

24 કેરેટ સોનાથી મઢેલા આ ઘરમાં રહે છે ડોનાલ્ડ ટ્રમ્પ.. જુઓ વીડિયો

યૂએસ પ્રેસિડેંશિયલ ઈલેક્શનમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે બાજી મારી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી પ્રેસિડેંટની રેસમાં અંતિમ સમય સુધી બરાબરી બનાવેલ હતા. પણ સૌથી વધુ ચર્ચા ટ્રમ્પની જ હતી અને થયુ પણ એવુ જ.  વ્યવસાયે બિઝનેસમેન ટ્રમ્પ પોતાની નિવેદનબાજીને કારણે ચૂંટણી પ્રચારથી જ વિવાદોમાં હતા.  આ સાથે જ તેમની પાસે કેટલી પ્રોપર્ટી છે તેને લઈને પણ તેઓ વિવાદોમાં ઘેરાયેલ રહ્યા.  ન્યૂયોર્કના ફેમસ મૈનહટ્ટનમાં છે ટ્રમ્પનુ પેંટહાઉસ... 
 
- ફોર્બ્સ મુજબ ટ્રમ્પની સંપત્તિ લગભગ 24,000 કરોડની આસપાસ છે. 
- બીજી બાજુ તેમના ન્યૂયોર્કના ફેમસ મૈનહટ્ટનમાં આવેલ તેમના પેંટહાઉસની કિમંત 650 કરોડ રૂપિયાથી વધુ છે. 
- આ પેંટહાઉસને સજાવવા માટે અનેક સ્થાન પર 24 કેરેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
- 58મા માળ પર સ્થિત ટ્રમ્પના પેંટહાઉસ પરથી ન્યૂયોર્કનો સુંદર નજારો જોઈ શકાય છે. 

 
સાભાર - યુટ્યુબ