ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (12:57 IST)

Jill Biden Covid Positive - બાયડેન ની પત્ની કોરોના પોજિટિવ

jill biden
Jill Biden Covid Positive - અમેરિકાની પ્રથમ મહિલા જીલ બિડેન કોરોના પોઝીટીવ મળી આવી છે. યુ.એસ સોમવારે માહિતી આપતા વ્હાઇટ હાઉસે કહ્યું કે જીલમાં કોરોનાના હળવા લક્ષણો છે, જ્યારે રાષ્ટ્રપતિ જો બિડેનનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. બિડેનની 72 વર્ષીય પત્નીને છેલ્લે ગયા વર્ષે ઓગસ્ટમાં કોવિડ થયો હતો, જ્યારે રાષ્ટ્રપતિ જોને છેલ્લે જુલાઈ 2022માં કોરોના થયો હતો.


 
બિડેન જી-20 સમિટમાં ભાગ લેવા ભારત આવવાના છે
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારતમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે. G20ના અધ્યક્ષ તરીકે ભારત 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટનું આયોજન કરી રહ્યું છે.