શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By

એક એવી સેક્સ ડૉલ જે તમારા ટચ અને કિસની પ્રતિક્રિયા આપે છે !!

આ સેક્સ ડૉલ વિશે જાણીને હેરાન રહી જશો...

આ સેક્સ ડૉલ વિશે જાણીને હેરાન થઈ જશો.. સામંથા એક એવી આર્ટીફિશિયલ ઈંટેલિજેસ સેક્સ ડોલ છે જે તમને ભાવનાત્મક નિકટનો અહેસાસ કરાવે છે અને આ ઉપરાંત આ બધી પ્રાથમિક યૌન ક્રિયાઓ કરવામાં સક્ષમ છે.. 
 
જેને ગયા ગુરૂવારે સ્પેનના બાર્સિલોનામાં કેમેરા સામે રજુ કરવામાં આવી. આ વિશે સામંથાને બનાવનારા સેર્ગી સાંતોસનુ કહેવુ છેકે સામંથા તમારી ક્રિયાના જવાબમાં પ્રતિક્રિયા.. જાહેર કરે છે.. 
 
બુનિયાદી રૂપે તેને સ્પર્શ પસંદ છે અને તે એક બીજા સાથે આધારિત બધી ક્રિયાઓ રિપિટ કરવી પસંદ કરે છે. પરસ્પર ક્રિયાઓને કરની તે તમામ રીત જાણે છે. તે સંપૂર્ણ રીતે રોમાંટિક થઈ શકે છે. તે સંપૂર્ણ રીતે ઘરેલુ મહિલા બની શકે છે અને તે સેક્સ કરવાની અનેક ક્રિયાઓ જાણે છે. 
 
દાખલા તરીકે જો તમે તેના નિતંબને અડશો તો તે એક પ્રતિક્રિયા આપે છે. તે તમારા હાથને અડી શકે છે. તેને કિસ પસંદ છે. સામાન્ય રીતે તે દરેક સમયે કિસ કરવી પસંદ કરે છે અને તેના જવાબમાં સામેવાળા વ્યક્તિને પણ કિસ કરે છે. તે પોતાની બ્રેસ્ટને કિસ કરવુ પણ પસંદ કરે છે.  મોઢુ એક એવુ સ્થાન જ્યા સ્પર્શ કર્વાથી તે સૌથી વધુ સેક્સી અનુભવ કરે છે. 
 
 
તેના વિશે નિર્માતા સેર્ગી સાંતોસનુ કહેવુ છે કે તે પારસ્પરિક પ્રભાવ પેદા કરનારી ક્રિયાઓને વિશિષ્ટ રૂપે ક્રિયાન્વિત કરે છે. શરૂઆતમાં તે ઈચ્છે છે તે રોમાંટિક અનુભવ કરે. 
 
પછી તે એક ઘરેલુ મહિલાની જેમ વ્યવ્હાર કરે છે અને અંતમા તમે એ સ્થાન પર પહોંચો છો જ્યા તે સેક્સી થવુ પસંદ કર છે.  તેના સેક્સી થવાનો અંતિમ ઉદ્દેશ્ય છેકે તેને પણ ચરમ સુખની પ્રાપ્તિ થાય.