1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (13:08 IST)

હવે પાકિસ્તાની ક્રિકેટર આફ્રિદીએ તાલિબાનનાં કર્યા વખાણ કહ્યુ પૉઝિટિવ માઈડસેટ સાથે આવ્યા છે.

shahid afridi
અફગાનિસ્તાનમાં તાલિબાનનો રાજ આવ્યા પછી સૌથી વધરે ખુશી પાકિસ્તાનીઓમાં છે. પહેલા પોતે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને તેમના મંત્રીઓ તાલિબાનના વખાણ કર્યા અબે હવે દેસ્ગના ક્રિકેટર ખેલાડે શાહિદ આફ્રિદીએ તાલિબાનનાં કર્યા વખાણ અને સમર્થન કર્યુ છે. શાહિદ આફ્રિદીએ કહ્યુ છે કે તાલિબા આ સમયે સકારાત્મજ સોચની સાથે સત્તામાં પરત આવ્યુ છે. 
 
પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે એક વીડિયો ટ્વિટ કર્યો હતો જેમાં આફ્રિદી પત્રકારોને કહેતા સાંભળી શકાય છે કે તાલિબાન મહિલાઓને કામ કરવાની છૂટ આપે છે અને ક્રિકેટને પ્રેમ કરે છે.