ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 27 એપ્રિલ 2022 (18:21 IST)

મૉડલએ પ્રખ્યાત બિજનેસમેનની 6 કરોડ રૂપિયાની ઑફર નકારી

ઑનલીફેંસ  (OnlyFans) મૉડલ એલિસ ઈરવિંગએ એક ચોંકાવનારો દાવો કર્યો છે મૉડલએ જણાવ્યુ કે એક પ્રખ્યાત અરબપતિએ તેમની સાથે કેમરા પર સંબંધ બનાવવા માટે 790,000 ડૉલર એટલે કે 6 કરોડ રૂપિયાની ઑફર કરી હતી જેને તેને નકારી દીધુ છે. કનાડાની 24 વર્ષીય મૉડલએ જણાવ્યુ કે તેણે એક નોન ડિસ્ક્લોજર એગ્રીમેંટ પર સાઈન કરવા માટે લાચાર કર્યા હતા. તે હેઠણે તેણે કાયદકીય રીતે તેમની ઓળખનો ખુલાસો નહી કરવો હતો/ 
 
24 વર્ષની મોડલને મળ્યુ અજીબ ઑફર 
દ સનની સમાચાર મુજબ જે માણસે મૉડલને આવુ કરવાનો ઑફર કર્યો છે તે એક પ્રખ્યાત બિજનેસમેન છે. મૉડલએ દાવો કર્યો છે કે તે માણ્સ તેનાથી મળવા માટે બેચેન હરો અને એકલામાં મળવાની કોશિશ પણ કરી હતી તે માણસ તેની સાથે સંબંધ બનાવવા ઈચ્છતો હતો અને તેને કેમરામાં રેકાર્ડ કરાવવા ઈચ્છતો હતો. મે આ ઑફરને નકારી દીધુ કારણકે મને આવુ ન કરવુ હતુ. મૉડલએ આટલા મોટા ઑફરને નકારવાનો કારણ પણ જણાવ્યો. 
 
મૉડેલે કહ્યું કે ઑફર મળ્યા પછી, તેણીએ વિચાર્યું કે આવી સેવાઓ પર કિંમત મૂકવાથી એક કલાકાર તરીકે તેનું મૂલ્ય ઘટશે અને તેને ભવિષ્યમાં કામ શોધવામાં સમસ્યા થશે. આ ડરના કારણે તેણે આટલી મોટી ઓફર ઠુકરાવી દીધી. એલિસ ઇરવિંગે કહ્યું કે તે માત્ર પૈસા માટે આ કામ કરી શકતી નથી.