1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન. , સોમવાર, 27 સપ્ટેમ્બર 2010 (17:02 IST)

મેકઅપ ઉતારવા જતા પાંપણ કપાઈ

PTI
હોલીવુડની અભિનેત્રી ટેરી હૈચરે એક ગ્રૂમિંગ સેશનમાં પોતાની પાંપણૉ ગુમાવી દીધી. ત્યારબાદથી તેને કુત્રિમ પાંપણોની મદદ લેવી પડી રહી છે.

ફીમેલફર્સ્ટ ઓનલાઈનના સમાચારમાં કહેવામાં આવ્યુ છે કે ટેરી એક સમારંભ પછી એક મેકઅપ ઉતારી બીજો લગાવી રહી હતી, ત્યારે બ્લેડ તેમના પાંપણ પર એકદમ લાગી ગઈ, જેનાથી તેમની પાંપણો કપાઈ ગઈ.

ટૈરીએ જણાવ્યુ કે તે સૌભાગ્યશાળી રહી કે બ્લેડથી તેમની આંખોને કોઈ નુકશાન ન પહોંચ્યુ.