મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- પત્ની અને ઘડીયાળ વચ્ચે સંબંધ

બન્ને વચ્ચે સમાનતા 
 
ઘડીયાળ ચોવીસ કલાક ટિક- ટિક કરે છે
 
પત્ની ચોવીસ કલાક કિટ કિટ કરે છે
 
2. ઘડીયાળની સોય  ફરી ફરીને  ત્યાં જ આવી જાય છે  
પત્ની - પણ એક જ વાતની જિદ કરે છે. 
 
3. ઘડીયાળ  બગડી જાય તો મેકેનિક ને ત્યાં જાય છે 
અને પત્ની બગડી જાય તો પિયર જાય છે.