સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 16 ડિસેમ્બર 2018 (07:05 IST)

ગુજરાતી જોક્સ - હેપ્પી બર્થડે સમસ્યા

બંટૂ- અરે આ તારી આંખ શા માટે સોજેલી છે
 
મંટૂ- કાલે હું મારી પત્ની માટે
 
કેક લઈને ગયો હતો 
 
બંટૂ- તો તેમાં સોજેલી આંખનો શું કનેક્શન છે 
 
મંટૂ- અરે મારી પત્નેનો નામ 
 
તપ્સ્યા છે 
 
કેકવાળા ભાઈ લખી દીધું 
 
હેપ્પી બર્થડે સમસ્યા