સોનૂ-મોનૂ બન્ને ભાઈ એક જ કક્ષામાં ભણતા હતા એક દિવસ ટીચરએ પૂછ્યૂં તમે બન્ને તમારા પિતાનું નામ જુદા-જુદા કેમ લખો છો સોનૂ- મેડમ પછી તમે જ કહેશો કે નકલ કરે છે.!!