ગુજરાતી જોક્સ -હું લગ્ન પછીની વાત કરું છું
ગર્લફ્રેંડ - હું લગ્ન પછી તારા બધા દુખ વહેંચી લઈશ
બ્વાયફ્રેંડ- પણ મને કોઈ દુખ છે જ નથી
ગર્લફ્રેંડ - હું લગ્ન પછીની વાત કરું છું